જો તમે Meesho પર ઓનલાઇન સેલ કરતા હોવ, અને રોજના 50+ ઓર્ડર્સ આવતા હોય, તો આ તમારા માટે જ છે.

Placeholder Image

Meesho પરથી રોજના 50+ ઓર્ડર આવે છે? પણ, પ્રોફિટ અને સેલ્સ ના આંકડા મળતા નથી?

OneclickOMS જે એક એવી સોફ્ટવેર સિસ્ટમ છે, જે તમારી મોટી પ્રૉબ્લમ, જે રોજના રિપોર્ટ્સ પ્રોપર મળે, અને એ પણ એકજ જગ્યાએ...

ઓર્ડર ટ્રેક કરો, રિટર્ન સંભાળો અને દરેક વેચાણ પર કેટલો પ્રોફિટ થયો એ Real-Time માં જુઓ, બધું એક જ જગ્યાએ.

Placeholder Image

2.5+

2.5 થી વધુ વર્ષોથી ઓનલાઈન સેલર્સને સરળ અને સ્માર્ટ સોલ્યુશન્સ આપી રહ્યા છીએ.

2,500+

2,500થી વધુ ગ્રાહકોનો વિશ્વાસ અને સતત વધતો અમારો પરિવાર.

10+

10+ વર્ષના Meesho Selling અનુભવ સાથે, તમને મળે છે પ્રેક્ટિકલ અને વિશ્વસનીય માર્ગદર્શન.

Customer Support

તમારા દરેક પ્રશ્ન અને સમસ્યાના ઉકેલ માટે અમારી ટીમ હંમેશા તમારી સાથે છે.

STEP 01
Complete [form / payment / booking]
STEP 02
Receive [confirmation or access]
STEP 03
Start with [first meaningful action]

હવે જો તમને એ પ્રશ્ન થતો હોય કે, શા માટે આ સોફ્ટવેર લેવું જોઈએ? નીચે પુરેપુરી પ્રોબ્લેમ ને સ્કિપ કર્યા વગર ધ્યાન થી વાંચો....

100 માંથી 90+

Meesho સેલર્સ ને ઓર્ડર અને રિટર્ન ના આંકડા મળતા નથી.

જયારે ઓનલાઇન સેલ્સ કરીયે ત્યારે સૌથી મોટી ભૂલ લોકો કરે છે એ, એ ખાલી ઓર્ડર કેટલા આવ્યા છે અને કેટલા ગયા છે એના પર વધારે રિપોર્ટિંગ કરતા હોય છે, પણ 10+ થી વધારે રિપોર્ટ્સ ને જોવા પડે, ત્ત્યારે પ્રોફિટ અને લોસ ની ખબર પડે છે. આ બધું જો પ્રોપર કરવું હોય તો, એક ડેડીકેટેડ વ્યક્તિ મુકવો પડે જેનો પગાર પણ માથે પડે અને એ કામ પણ પ્રોપર નથી કરતો.

તો, આ સોફ્ટવેર આ બધીજ પ્રોબ્લેમ ને એકજ જગ્યા એ સોલ્વ કરે છે, અને તમે જાતેજ મેનેજ કરી શકો.

જે ફીચર્સ તમારા બિઝનેસ માટે જરૂરી છે, તે બધા એક જ ડેશબોર્ડ માં

ઓર્ડરથી લઈને પ્રોફિટ સુધી, તમારા Meesho બિઝનેસ ને ચલાવવા માટે જરૂરી દરેક Tool, એક જ Dashboard માં.

Placeholder Image

Profit Analytics

દરેક ઓર્ડરનો સાચો પ્રોફિટ, એક નજરમાં

તમામ Orders ને એક Dashboard પરથી સરળતાથી Track અને Manage કરો.

Order Management

Smart Order Management

તમામ Orders ને એક Dashboard પરથી સરળતાથી Track અને Manage કરો.

Placeholder Image
Placeholder Image

Inventory

Product & Inventory Management

Stock, Price અને Product Details એક જગ્યાએથી અપડેટ કરો, દરેક Channel પર આપોઆપ Sync રહે.

Multi-Channel

Product Listing

Product ને Meesho પર List અને Edit એક જગ્યાએથી કરો.

Placeholder Image
Placeholder Image

Returns

Easy Return Management

ખોટો Return Product મળે તો સીધો Claim કરો, દરેક Case નું Status સાથે ટ્રેકિંગ.

Integrations

Channel Integration

Meesho ના બધા Sales Channels એક જ Dashboard સાથે જોડાયેલા, અલગ-અલગ Login ની જરૂર નહીં.

Placeholder Image
CASE STUDIES

અમારા Sellers નું Business, OneClick OMS સાથે કેવી રીતે બદલાયું

Reviews તો ઘણા મળે, પણ Real seller, Real numbers અને Real results, એ જ ખરો પુરાવો છે.

Chiman Bhai - Case Study

25+ Kitchenware Products નું Multi-Account Management હવે એક જ Dashboard પરથી

Replace with an approved customer, founder, or instructor image

Chiman Bhai plastic kitchenware products વેચે છે અને Meesho તથા Flipkart જેવા multiple marketplaces પર 25+ SKUs manage કરે છે. Multiple accountsના orders, returns, OTP અને product-wise Profit & Loss અલગ-અલગ જગ્યાએ manage કરવાથી ઘણો સમય બગડતો હતો.

Kitchenware · Meesho + Flipkart

25+

SKUs

2

Marketplaces

1

Dashboard

One Click OMS સાથે

  • Meesho + Flipkartના multiple accounts એક જ dashboard પરથી manage કર્યા

  • Product-wise P&L જોઈને કયા products વધુ સારી રીતે perform કરે છે તે સમજવું સરળ બન્યું

  • Returns અને OTP એક જ જગ્યાએ મળવા લાગ્યા

  • Multiple platforms પર order management માટે થતો વધારાનો manual time ઓછો થયો

  • Product-wise performance જોઈને business decisions લેવામાં વધુ સરળતા થઈ

"હવે અલગ-અલગ accountsમાં જઈને orders, returns, OTP અને P&L check કરવામાં સમય બગાડવો પડતો નથી."

One Click OMS - Manage Multiple Marketplaces. One Dashboard.

Parth Bhai - Case Study

Fake Orders, Payment Returns અને Inventory હવે એક જ Dashboard પરથી Manage

Replace with an approved customer, founder, or instructor image

Parth Bhai Meesho પર products વેચે છે. પહેલા fake orders ને ઓળખવા અને track કરવા મુશ્કેલ હતું, ane payment/return tickets manually raise કરવા પડતા હતા. Product-wise Profit & Loss ane inventory પણ અલગ-અલગ track કરવું પડતું હતું, જેથી ઘણો સમય બગડતો હતો, અને clarity મળતી નહોતી.

Meesho Seller - Fake Order & Inventory Fix

100%

Fake Order Clarity

Auto

Ticket Raise

1

Dashboard

One Click OMS સાથે

  • Fake orders હવે તરત ઓળખાય છે અને clear થાય છે.

  • Payment ane return tickets automatically raise થાય છે.

  • Product-wise Profit & Loss એક જ ડેશબોર્ડ માં જોય શકાય છે.

  • Inventory real-time માં track થાય, stock-out નો problem નય.

"હવે fake orders ઓળખવામાં અને P&L check કરવામાં સમય નથી બગાડતો, બધું એક જ ડેશબોર્ડ પર ક્લીયર દેખાય છે."

One Click OMS - Manage Fake Orders, Payments & Inventory. One Dashboard.

Our Clients say something about our Services

Frequently Asked Questions?

હવે તમારા Meesho ના પ્રોફિટ લોસ ની ચિંતા નથી, OneClick OMS સોફ્ટવેર બધુજ હેન્ડલ કરી લેશે.

અમારા સોફ્ટવેર ના એક એક ફીચર્સ રિચર્ચ કરીને બનાવેલા છે, જેથી તમને કોઈપણ પ્રકારની ભૂલો મળે તો તરત ખબર પડી જશે. તો હવે રાહ જોયા વગર આજથી જ હિસાબ પાક્કો કરો. બાકી લોસ્સ માંજ રેહશો.

All Rights @oneclickoms @2026